+¾à´ÉÉ±É |
|
ઈન્ડિગો પેઈન્ટ્સ લિ.એ જણાવ્યું છે કે તમિલનાડુના પુડુક્કોટ્ટાઈ ખાતે કંપનીની અત્યાધુનિક, સંપૂર્ણ સ્વયંસંચાલિત ઉત્પાદન સુવિધામાં આજ (18 સપ્ટેમ્બર, 2023)થી વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે. નવી ઉત્પાદન સુવિધાની ક્ષમતા પાણી આધારિત પેઈન્ટ પ્રોડક્ટ્સની વાર્ષિક ક્ષમતા 50,000 કેએલના વધુ ઉત્પાદન કરવાની છે.
|