+¾à´ÉÉ±É |
|
બીએસઈ એસએમઈ પર રેપિડ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ લિ.519મી કંપની તરીકે લિસ્ટ થઈ છે, જેનો આઈપીઓ 27 ઓગસ્ટ, 2024એ સંપન્ન થયો હતો. આ કંપની તામિલનાડુ રાજ્યમાં રજિસ્ટર્ડ છે. કંપની તેના ગ્રાહકોને એક જ છત્ર હેઠળ બધી લોજિસ્ટિક્સ સર્વિસીસ પૂરી પાડે છે. કંપની રોડ, રેલ અને જળ પરિવહન સેવા પૂરી પાડે છે અને શિપમેન્ટ આવશ્યકતાઓની સંપૂર્ણ સપ્લાય ચેઈન પૂરી પાડે છે, જેમાં આયોજન, રૂટ ઓપ્ટિમાઈઝેશન, કેરિયર્સની પસંદગી, ડોક્યુમેન્ટેશન, ટ્રેકિંગ, કોમ્યુનિકેશન, ડિલિવરી અને કામગીરી આકલનનો સમાવેશ થાય છે.
|