+¾à´ÉÉ±É |
|
સ્ટીલ એક્સચેન્જ ઈન્ડિયા લિ.ની 14 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાનારી બોર્ડ મીટિંગમાં 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે. કંપનીના વર્તમાન શેરધારકોને ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવાના પ્રસ્તાવ અંગે વિચારણા કરવા અને પ્રેફરેન્શિયલ ઈશ્યુ, પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે ઈક્વિટી શેર્સ, કન્વર્ટિબલ અથવા નોન-કન્વર્ટિબલ સિક્યુરિટીઝ અથવા વોરન્ટ્સ ઈશ્યુ કરી ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવ અંગે વિચારણા કરવામાં આવશે.
|