+¾à´ÉÉ±É |
|
ડોલ્ફિન ઓફશોર એન્ટરપ્રાઈઝીસ (ઈન્ડિયા) લિ.એ જણાવ્યું છે કે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશન્સ પ્લેસમેન્ટના ધોરણે તથા અન્ય માર્ગ દ્વારા 8,42,000 ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરી ભંડોળ એકત્ર કરવા અંગેના ઠરાવ પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવામાં આવ્યો છે.
ભરેલાં બેલોટ ફોર્મ પહોંચાડવાની અંતિમ તારીખ 19 ઓક્ટોબર, 2023 છે, જેનું પરિણામ 21 ઓક્ટોબર, 2023 સુધીમાં જાહેર કરવામાં આવશે. |