+¾à´ÉÉ±É |
|
ગ્રેવિટા ઈન્ડિયા લિ.એ જણાવ્યું છે કે કંપનીએ ચિત્તૂર, આંધ્ર પ્રદેશ (સુવિધા) ખાતે તેના હાલના રિસાયકલિંગ યુનિટની ક્ષમતામાં વધારો કર્યો છે. બેટરી રિસાયકલિંગ માટે આ યુનિટની હાલને ક્ષમતા વધારીને 26,440 એમટીપીએ કરવામાં ાવી છે અને આ સાથે યુનિટની બેટરી રિસાયકલિંગની કુલ ક્ષમતા 64,640 એમટીપીએ થઈ ગઈ છે.
|