+¾à´ÉÉ±É |
|
રેમેડિયમ લાઈફકેર લિ.એ જણાવ્યું છે કે કંપનીના રૂ.5ની કિંમતના એક ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.1ની કિંમતના પાંચ ઈક્વિટી શેર્સમાં વિભાજન કરવા, કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવા અને પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે શ્રી આદર્શ મુંજાલની નિમણૂક કરવાના ઠરાવનો કંપનીના શેરધારકોએ પોસ્ટલ બેલોટ દ્વારા જરૂરી બહુમતીથી પસાર કર્યા છે.
|