+¾à´ÉÉ±É |
|
5પૈસા કેપિટલ લિ.એ જણાવ્યું છે કે સ્ટોક ઓપ્શન સ્કીમ 2017માં ફરફાર કરવા અને ઓપ્શન મંજૂર કરવા અંગેના ઠરાવ પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજ્યો છે.
ભરેલાં પોસ્ટલ બેલોટ ફોર્મ 1 માર્ચ, 2023ના રોજ અથવા તે પૂર્વે સ્ક્રૂટિનાઝર પાસે પહોંચી જવા જોઈએ, બેલોટનું પરિણામ 3 માર્ચ, 2023ના રોજ જાહેર કરવામાં આવશે.
|