+¾à´ÉÉ±É |
|
ઓરબિન્દો ફાર્મા લિ.એ જણાવ્યું છે કે કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી યુજિયા ફાર્મા સ્પેશિયાલિટીઝ લિ.ને 250 એમસીજી/એએલ, સિંગલ-ડોઝ વાયલના કાર્બોપ્રોસ્ટ ટ્રોમેથામાઈન ઈન્જેક્શનના ઉત્પાદન અને માર્કેટ માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસ એફડીએ) પાસેથી અંતિમ મજૂરી પ્રાપ્ત થઈ છે. આ ઈન્જેક્શન ફાઈઝર ઈન્કના 250 એમસીજી/ એમએલના હેમાબતે ઈન્જેક્શનનું જૈવિક અને ઉપચારાત્મક સમકક્ષ છે.
|