+¾à´ÉÉ±É |
|
કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિ.એ જણાવ્યું છે કે કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કલ્પતરુ પાવર ડો બ્રાસિલ પાર્ટિસિપેકોએસ લિ., બ્રાઝિલે 7 એપ્રિલ, 2021ના રોજ બ્રાઝિલિયન ઈપીસી કંપની ફાસ્ટેલ ઈન્જેનહેરિયા લિ.માના 51 ટકા હિસ્સાને હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
|