+¾à´ÉÉ±É |
|
સ્વરાજ શેર્સ એન્ડ સિક્યુરિટીઝ પ્રા. લિ. (ઓફરની મેનેજર)એ માંગી લાલ ગોયંકા, શ્રી સુનિલ કુમાર ગોયંકા, શ્રી બિનોદ કુમાર ગોયંકા અને શ્રી દિલીપ કુમાર ગોયંકા (એક્વાયરર) વતીથી મેનબ્રો ઈન્ડસ્ટ્રીઝ લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી 26,39,273 ઈક્વિટી શેર્સ રૂ.65ના ભાવે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી છે.આ ઓપન ઓફર 16 ઓક્ટોબર, 2024ના રોજ ખૂલશે અને 29 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થશે.
|