+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જણાવવામાં આવે છે કે 22 જૂન, 2022થી નીચે જણાવેલી 5 કંપનીઓના પ્રાઈસ બેન્ડમાં ફેરફાર કરવામાં આવશે.
- હરિયા એક્સપોર્ટ્સ લિ., કેએમએફ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ લિ., ઈન્ડો થાઈ સિક્યુરિટીઝ લિ., એનઆઈએનટેક સિસ્ટમ્સ લિ. અને સનરાઈઝ એફિસિએન્ટ માર્કેટિંગ લિ.ને પાંચ ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
સંદર્ભ નોટિસ ક્રમાંક - 20220621-25 |