+¾à´ÉÉ±É |
|
કે.પી. એનર્જી લિ.ને 31 ડિસેમ્બર, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.1,168.35 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.769.50 લાખ થયો હતો. કંપનીની કામકાજની કુલ આવક રૂ.10,757.50 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.7,131.55 લાખ થઈ હતી.
જોકે કંપનીના ગ્રુપનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 31 ડિસેમ્બર, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.1,173.80 લાખનો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.693.23 લાખ થયો હતો. કંપનીની કુલ આવક રૂ.10,847.03 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.7,131.55 લાખ થઈ હતી. |