+¾à´ÉÉ±É |
|
અદાણી ગ્રીન એનર્જી લિ.એ જણાવ્યું છે કે કંપનીની સબસિડિયરી અદાણી વિન્ડ એનર્જી કચ્છ ફાઈવ લિ. (અગાઉની અદાણી ગ્રીન એનર્જી ફાઈવ લિ.)એ ગુજરાતમાં કચ્છ ખાતે 130 મેગાવોટ વિન્ડ પાવર પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટની શરૂઆત સાથે કંપનીની ઓપરેશન વિન્ડ જનરેશન ક્ષમતા વધીને 1,101 મેગાવોટ અને કુલ ઓપરેશનલ રિન્યુએબલ જનરેશન ક્ષમતા વધીને 8,216 મેગાવોટ થઈ છે.
|