+¾à´ÉÉ±É |
|
ઝાયડસ લાઈફસાયન્સીસ લિ.એ જણાવ્યું છે કે કંપનીને તેની ફાર્મેઝ, અમદાવાદ સ્થિત ટ્રાન્સડર્મલ પેચ મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થિત હાથ ધરવામાં આવેલા નિરીક્ષણ માટે યુએસ એફડીએ પાસેથી ઈઆઈઆર રિપોર્ટ પ્રાપ્ત થયો છે. આ સુવિધાનું નિરીક્ષણ 15થી 19 સપ્ટેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવ્યું હતું.
|