+¾à´ÉÉ±É |
|
અમર રાજા એનર્જી એન્ડ મોબોલિટી લિ.એ જણાવ્યું છે કે કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી અમર રાજા એડવાન્સ્ડ સેલ ટેક્નોલોજી પ્રા. લિ. (એઆરએસીટી) એથર એનર્જી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. આ કરારના ભાગરૂપે દિવિટીપલ્લી, તેલંગણામાં તેમની આગામી ગીગાફેક્ટરીમાં અમર રાજા અને એથર સાથે એનએમસી (નિકલ મેંગેનીઝ કોબાલ્ટ) અને એલએફપી (લિથિયમ આયર્ન ફોસ્ફેટ) લિથિયમ-આયન અને અન્ય એડવાન્સ્ડ કેમેસ્ટ્રી સેલ વિકસાવવા અને સપ્લાય કરવા માટે સહયોગ કરશે.
|