+¾à´ÉÉ±É |
|
પેનજોન લિ.એ જણાવ્યું છે કે કંપનીને 10 જાન્યુઆરી, 2020ના રોજ સ્ટોક એક્સચેન્જ પર રૂ.10ની કિંમતના 10,00,000 ઈક્વિટી શેર્સ અને 5,00,000 ઈક્વિટી શેર્સના ટ્રેડિંગ માટે મંજૂરી મળી ગઈ છે. ઉક્ત ઈક્વિટી શેર્સ નોન-પ્રમોટર અને પ્રમોટરોને પ્રેફરેન્શિયલ ધોરણે ઈશ્યુ કરવામાં આવશે.
|