+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બર્સને જણાવવામાં આવે છે કે એનએસઈના ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ એરાન લિ. (સ્ક્રિપ કોડઃ543811)ના રૂ.2ની કિંમતના કુલ 12,50,20,000 ઈક્વિટી શેર્સને એક્સચેન્જના મેઈન બોર્ડના બી ગ્રુપમાં ટ્રેડિંગ માટે સોમવાર, 20 માર્ચ, 2023થી સ્થળાંતર કરી લિસ્ટ કરવામાં આવશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230315-19 |