22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
એગ્રો ટેક ફૂડ્સ લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 500215 lÉÉùÒLÉ: 10/07/2024 1:50:01 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É એગ્રો ટેક ફૂડ્સ - ઓપન ઓફર અંગે અપડેટ્સ

+¾à´ÉɱÉ
ફેડેક્સ સિક્યુરિટીઝ પ્રા. લિ. (ઓપન ઓફરની મેનેજર)એ ઝેસ્ટ હોલ્ડિંગ્સ ઈન્વેસ્ટેન્ટ લિ. (એક્વાયરર) વતીથી એગ્રો ટેક ફૂડ્સ લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી રૂ.10ની કિંમતના 63,36,009 પેઈડ-અપ ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ. 578.03ના ભાવે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી છે. આ ઓપન ઓફરના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઓપન ઓફર હવે 11 જુલાઈ, 2024ના રોજ ખૂલી 25 જુલાઈ, 2024ના રોજ બંધ થશે.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.