+¾à´ÉÉ±É |
|
અલ્ટ્રાટેક સિમેન્ટ લિ.એ જણાવ્યું હતું કે હાલની ક્ષમતા વિસ્તરણ યોજનાના ભાગરૂપે કંપનીએ કુકુરડીહ, છત્તિસગઢ ખાતેના ઈન્ટીગ્રેટેડ યુનિટ સ્થિત ક્ષમતાનું વિસ્તરણ કર્યુ છે. આ યુનિટની ક્ષમતા 2.7 એમટીપીએથી 0.6 એમટીપીએ વધીને 3.3 એમટીપીએ થઈ છે. કંપનીની કુલ સિમેન્ટ ક્ષમતા 156.66 એમટીપીએ થઈ છે, જેમાં તેની વિદેશી ક્ષમતાનો પણ સમાવેશ થાય છે.
|