+¾à´ÉÉ±É |
|
શ્રીરામ ઈપીસી લિ.એ જણાવ્યું છે કે પ્રેફરેન્શિયલ ધોરણે માર્ક એબી કેપિટલ લિ.ને ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવા અને કંપનીની અધિકૃત મૂડીમાં વધારો કરવા તેમ જ કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવાના ઠરાવોને કંપનીના શેરધારકોએ પોસ્ટલ બેલોટ દ્વારા જરૂરી બહુમતીથી પસાર કર્યા છે.
|