+¾à´ÉÉ±É |
|
ઓગસ્ટ, 2024 દરમિયાન બીએસઈને 99 કંપનીઓ વિરુદ્ધની 161 ફરિયાદો મળી હતી. એ જ સમયગાળામાં 120 કંપનીઓ વિરુદ્ધની 174 ફરિયાદોનો નિકાલ લાવવામાં આવ્યો હતો, જેમાં આગલા સમયગાળાની બાકી ખેંચાયેલી ફરિયાદોનો પણ સમાવેશ થતો હતો.
એવી ટોચની ત્રણ કંપનીઓ કે જેમની સામેની ફરિયાદો 31 ઓગસ્ટ, 2024ના રોજ એક મહિના કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે તે છે- વેલજન ડેનિસન લિ. 19 ફરિયાદો, ગુજરાત ટૂલરૂમ લિ. 7 ફરિયાદો, અનેરી ફિનકેપ લિ 4 ફરિયાદો.
|