+¾à´ÉÉ±É |
|
વોલ્ટાસ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ નવી એર કન્ડિશનર ફેક્ટરી માટે તામિલનાડુના તુરુવલ્લુર જિલ્લાના માધરાપક્કમ ખાતે ભૂમિપૂજન કર્યું છે. ભૂમિ પૂજન 24 મે, 2023ના રોજ કંપનીની નેતૃત્વ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નવી મેન્યુફેક્ચરિંગ સુવિધાનું બાંધકામ 150 એકરમાં ફેલાયેલું છે. કંપનીએ આગામી બે વર્ષમાં આરએસી ઉત્પાદન માટે આ ફેક્ટરીમાં રૂ.500 કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે.
|