+¾à´ÉÉ±É |
|
આર્યમન ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.એ અધિકૃત મૂડીમાં વધારો કરવાના અને પરિણામે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવાના તેમ જ રોકાણ કરવાના-લોન આપવાના-ગેરેન્ટી આપવાના- સિક્યુરિટી પૂરી પાડવાના ઠરાવો અંગે શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવાનો નિર્ણય લીધો છે.
|