+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જણાવવામાં આવે છે કે 27 માર્ચ, 2023ના રોજથી સતત બે ત્રિમાસિક ગાળામાં નોન-કોમ્પ્લાયન્સના કારણે ખોડે ઈન્ડિયા લિ., ઈન્ફ્રાક્વેસ્ટ ઈન્ટરનેશનલ લિ., પેક્ટ ઈન્ડસ્ટ્રીઝ લિ. અને ફ્યુચર સપ્લાય ચેઈન સોલ્યુશન્સ લિ.ને ઝેડ/ઝેડપી/ઝેડવાય ગ્રુપમાં સામેલ કરવામાં આવશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230314-52 |