+¾à´ÉÉ±É |
|
જીઈ પાવર ઈન્ડિયા લિ.ની બોર્ડ મીટિંગ 10 જુલાઈ, 2024 ના રોજ મળી હતી જેમાં જે છે એ સ્થિતિમાં કંપનીની હાયડ્રો બિઝનેસ અસક્યામતોને જીઈ પાવર ઈલેક્ટ્રોનિક્સ પ્રા.લિ.ને વેચવાના તેમ જ કંપનીની ગેસ પાવર બિઝનેસ અસક્યામતોને જીઈ રિન્યૂએબલ એનર્જી ટેકનોલોજીસ પ્રા.લિ.ને વેચવાના અને ટ્રાન્સફર કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા.
|