+¾à´ÉÉ±É |
|
એપીએલ અપોલો ટ્યુબ્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ નાણાકીય વર્ષ 2025માં અત્યાર સુધીનું સૌથી વધુ 7,58,267 ટનનું વેચાણ વોલ્યુમ નોંધાવ્યું હતું, જેની સરખામણીએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7,21,064 ટન અને નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં 6,74,761 ટન હતું.
|