+¾à´ÉÉ±É |
|
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.એ જણાવ્યું છે કે કંપનીએ રાજસ્થાન રાજ્યમાં ઈન્ટ્રાસ્ટેટ ટ્રાન્સમીશન સિસ્ટમના વિકાસ માટે કંપની દ્વારા 74 ટકા અને આરવીપીએન દ્વારા 26 ટકાની ઈક્વિટી ભાગીદારી સાથે સંયુક્ત સાહક કંપનીની સ્થાપના કરવા માટે 30 સપ્ટેમ્બર, 2024ના રોજ રાજસ્થાન રાજ્ય વિદ્યુત પ્રસારણ નિગમ લિ. (આરવીપીએન) સાથે શેરહોલ્ડર એગ્રીમેન્ટ કર્યા છે.
|