22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 500300 lÉÉùÒLÉ: 26/05/2023 3:03:33 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર

+¾à´ÉɱÉ
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે.

સ્ટેન્ડએલોન ત્રિમાસિક પરિણામ
31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.93.51 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.1,068.03 કરોડ થયો હતો. કુલ આવક રૂ.6,762.25 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.6,463.79 કરોડ થઈ હતી.

કોન્સોલિડેટેડ ત્રિમાસિક પરિણામ
ગ્રુપને 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.2,355.67 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.4,070.46 કરોડ થયો હતો. ગ્રુપની કુલ આવક રૂ.33,682.49 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.28,991.25 કરોડ થઈ હતી.



¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.