+¾à´ÉÉ±É |
|
ગુજરાત સિદ્ધિ સિમેન્ટ્સ લિ.એ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી), અમદાવાદ બેન્ચે 16 માર્ચ, 2023ના રોજ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિ. (ટ્રાન્સફરી કંપની) સાથે ગુજરાત સિદ્ધિ સિમેન્ટ્સ લિ. (ટ્રાન્સફરર કંપની) અને તેમના શેરધારકો અને ક્રેડિટર્સ વચ્ચેની એકીકરણ યોજનાને મંજૂરી આપી છે. કંપની 30 દિવસોમાં અંદર એનસીએલટીના આદેશની પ્રમાણિત કોપી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ગુજરાતમાં દાખલ કરશે.
|