+¾à´ÉÉ±É |
|
ઈન્ડો કાઉન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની 1 ઓગસ્ટ, 2024ના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં અન્ય પ્રસ્તાવો સહિત 31 માર્ય, 2024 અંતે પૂરા થયેલા વર્ષના નાણાકીય પરિણામની સમીક્ષા કરવા અને ડિવિડંડ જાહેર કરવાના પ્રસ્તાવો સભ્યોની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
|