+¾à´ÉÉ±É |
|
જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ લિ.એ જણાવ્યું છે કે ક્રિસિલ રેટિંગ્સ લિ. (ક્રિસિલ)એ કંપનીની રૂ.865 કરોડની બેન્ક સુવિધા - લાંબા ગાળાની `ક્રિસિલ બીબીબીમાઈનસ/સ્ટેબલ' રેટિંગને અપગ્રેડ કરી`ક્રિસિલ બીબીબી/સ્ટેબલ' રેટિંગ અને ટૂંકા ગાળાની `ક્રિસિલ એ3' રેટિંગને અપગ્રેડ કરી `ક્રિસિલ એ3પ્લસ' રેટિંગ આપી છે.
|