+¾à´ÉÉ±É |
|
વિવરો ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રા. લિ. (ઓપન ઓફરની કામિની ભૂપેન વસા, નિકી હેમન વસા અને પ્રિયંકા હેમન વસા (એક્વાયરર) વતીથી યુનિક ફિક્સ-એ-ફોર્મ એન્ડ પ્રિન્ટર્સ લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી રૂ.10ની કિંમતના 14,26,100 ફુલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.36ના ભાવે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી છે. આ ઓપન ઓફના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઓપન ઓફર હવે 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલી 5 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થશે. કંપનીના ડિરેક્ટરોની કમિટી (આઈડીસી)એ કંપનાના ઈક્વિટી શેર્સને હસ્તગત કરવા માટે એક્વાયરર દ્વારા રજૂ કરેલ ઓફર પ્રાઈઝ (રૂ.36)ને યોગ્ય જાહેર કરી છે.
|