+¾à´ÉÉ±É |
|
હાયપરસોફ્ટ ટેકનોલોજીસ લિ.એ જણાવ્યું છે કે એક્વાયરર શ્રી નરા પૂર્ણ બાબુ અને શ્રી સુધાકર વર્મા યરામરાજુ દ્વારા કંપનીના રૂ.10ની કિંમતના 11,05,442 ફુલ્લી પેઈડ આપ ઈક્વિટી શેર્સને હસ્તગત કરવા શેરદીઠ રૂ.11ની કરાયેલી ઓપન ઓફર યોગ્ય હોવાની ભલામણ કંપની દ્વારા નિયુક્ત ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટરોની કમિટી (આઈડીસી) દ્વારા કરવામાં આવી છે.
|