+¾à´ÉÉ±É |
|
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર પોપ્યુલર ફાઉન્ડેશન લિ. 525મી કંપની તરીકે લિસ્ટ થઈ છે. કંપનીનો એસએમઈ આઈપીઓ 19 સપ્ટેમ્બર, 2024ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
પોપ્યુલર ફાઉન્ડેશન તામિલનાડુસ્થિત રજિસ્ટર્ડ કંપની છે અને એન્ડિનિયરિંગ અને બાંધકામ સેવાઓમાં નૈપુણ્ય ધરાવે છે. કંપની બાંધકામ ક્ષેત્રે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ પૂરા પાડે છે.
|