+¾à´ÉÉ±É |
|
સેલાન એક્સપ્લોરેશન ટેક્નોલોજી લિ.ને 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.603 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.761 લાખ થયો હતો. કંપનીની કામકાજની કુલ આવક રૂ.4,605 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.3,206 લાખ થઈ હતી.
|