+¾à´ÉÉ±É |
|
આઈઆરબી ઈન્વઆઈટી ફંડએ આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિ. પાસેથી વડોદરા કિમ એક્સપ્રેસવે પ્રોજેક્ટ (વીકે1 પ્રોજેક્ટ)ને હસ્તગત કરવા અંગે જણાવ્યું છે કે કંપનીની રોકાણ મેનેજર આઈઆરબી ઈન્વઆઈટી ફંડ (ટ્રસ્ટ)ની 5 ઓગસ્ટ, 2022ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિ. (સ્પોન્સર અને ટ્રસ્ટની પ્રોજેક્ટ મેનેજર) પાસેથી ટ્રસ્ટ દ્વારા વીકે1 એક્સપ્રેસવે પ્રા. લિ. (વીકે1)ની 100 ટકા ઈક્વિટી શેર્સ મૂડી હસ્તગત કરીને વીકે1ને હસ્તગત કરવા અને વીકે1ને રૂ.342 કરોડના શેરહોલ્ડર લોનની જોગવાઈ (જેનો ઉપયોગ વીકે1 દ્વારા પુનઃચુકવણી કરવામાં આવશે.) ને મંજૂર આપી હતી. તેમ જ 5 સપ્ટેમ્બર, 2022ના રોજ ઈજીએમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
|