+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 8 જાન્યુઆરી, 2025
લિયો ડ્રાયફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ ટ્રેડિંગ લિ. બીએસઈ એસએમઈ પર લિસ્ટ થયેલી 541મી કંપની છે. આ કંપનીનો એસએમઈ આઈપીઓ 3 જાન્યુઆરી, 2025ના રોજ સંપન્ન થયો હતો.
લિયો ડ્રાયફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ ટ્રેડિંગ લિ. મહારાષ્ટ્ર રાજ્યમાં રજિસ્ટર્ડ છે. કંપની વિવિધ મસાલાઓ અને ડ્રાયફ્રુટ્સનું ઉત્પાદન વાંડુ બ્રાન્ડ હેઠળ અને ફ્રોઝન અને સેમી ફ્રાઈડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ફ્રાયડ બ્રાન્ડ હેઠળ કરે છે.
|