+¾à´ÉÉ±É |
|
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 526મી કંપની નેક્સસ પેટ્રો ઈન્ડસ્ટ્રીઝ લિ. લિસ્ટ થઈ છે. કંપનીનો એસએમઈ આઈપીઓ 30 સપ્ટેમ્બર, 2024એ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
નેક્સસ પેટ્રો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાત રાજ્યમાં રજિસ્ટર્ડ છે, જે પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ, ખાસ કરીને બિટુમેન પ્રોડક્ટસનું ટ્રેડિંગ ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિટુમેનનાં મિશ્રણનું ઉત્પાદન કરે છે અને તેને કંસ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કંપનીઓ, સરકારી એજન્સીઓ રોડ ઓથોરિટીઝ અને બુટુમેન ઉદ્યોગને વિતરીત કરે છે.
|