+¾à´ÉÉ±É |
|
એનએલસી ઈન્ડિયા લિ.એ અખબારી યાદી દ્વારા બીએસઈને જણાવ્યું હતું કે કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની એનએલસી ઈન્ડિયા રિન્યૂએબલ્સ લિ.એ આસામ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિ. સાથે જોઈન્ટ વેન્ચર કરાર કર્યા છે, જે હેઠળ આસામમાં સોલાર પાવર પ્રોજેક્ટને ડેવલપ કરવામાં આવશે.
|