22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 18/09/2023 7:59:06 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É યુનિક ફિક્સ-એ-ફોર્મની ઓફર ટુ બાય 20 સપ્ટેમ્બરે ખૂલશે

+¾à´ÉɱÉ
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે કામિની ભૂપેન વસા (એક્વાયરર) અને તેમના સહયોગી વતીથી યુનિક ફિક્સ-એ-ફોર્મ એન્ડ પ્રિન્ટર્સ લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી 14,26,100 ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.36ના ભાવે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી છે. આ ઓપન ઓફર 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલી 05 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થશે.

સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230918-23


´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.