+¾à´ÉÉ±É |
|
આઈકેએફ ટેક્નોલોજીસ લિ.ની 20 માર્ચ, 2023ના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં યુકો બેન્ક સાથે લેણાંની પતાવટ કરવા, મનોજ રુંગ્ટા સામેના કાનૂની કેસની સ્થિતિ, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા સાથે સેબીની બાબતોની સ્થિતિ, અસ્ક્યામતોના વેચાણ માટે ઈન્ડો જાપાન હોરોલોજીકલ પ્રા. લિ.ના સંબંધમાં આદેશ અને વા બેન્ક એકાઉન્ટ ખોલવાના પ્રસ્તાવો અંગે વિચારણા કરવામાં આવશે.
|