+¾à´ÉÉ±É |
|
રામકી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.47.876 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.66.944 કરોડનો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.439.674 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.420.141 કરોડ થઈ હતી.
|