+¾à´ÉÉ±É |
|
ઈન્ટીગ્રેટેડ પ્રોટિન્સ લિ.એ અન્ય ઠરાવો સાથે કંપનીની અધિકૃત શેર મૂડીમાં વધારો કરવાના અને પરિણામે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવાના તેમ જ પ્રેફરેન્શિયલ ધોરણે નોન પ્રમોટર રોકાણકારોને કન્વર્ટિબલ ઈક્વિટી વોરન્ટ્સ ઈશ્યુ કરવાના અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસને ખસેડવાના ઠરાવો અંગે શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવાનો નિર્ણય લીધો છે.
|