+¾à´ÉÉ±É |
|
ગોલ્ડિયમ ઈન્ટરનેશનલ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ નવી મુંબઈના ખારઘરમાં `ઓરિજેમ' બ્રાન્ડ હેઠળ તેનની રિટેલ કામગીરી માટે તેના બીજા સ્થાન માટે લીવ એન્ડ લાઈસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવા સ્થાન પર નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કામગીરી શરૂ થશે.
|