+¾à´ÉÉ±É |
|
એડ્રોઈટ ઈન્ફોટેક લિ.ની 23 જૂન, 2022ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં સ્ટેચ્યુટરી ઓડિટર મેસર્સ નિરંજન એન્ડ નારાયણ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું અને તેમના સ્થાને મેસર્સ રાવ એન્ડ શ્યામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની નિમણૂક કરવામાં આવી હતી અને 16 જુલાઈ, 2022ના યોજાનારી કંપનીની વાર્ષિક સામાન્ય સભા મુલતવી રાખી 23 જુલાઈ, 2022ના રોજ યોજવાના પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.
|