+¾à´ÉÉ±É |
|
નોર્ધન સ્પિરિટ્સ લિ.ની 18 માર્ચ, 2023ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કંપનીના ઈક્િવીટ સેર્સને બીએસઈ લિ.ના એસએમઈ પ્લેટફોર્મ પરથી બીએસઈ લિ.ના મેઈન બોર્ડ પર સ્થળાંતર કરવા અને કંપનીના ઈક્વિીટ શેર્સને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ. (એનએસઈ) પર લિસ્ટિંગ કરવાના પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા છે.
|