+¾à´ÉÉ±É |
|
ઈક્વિપ કેપિટલ પ્રા. લિ. (વેચાણકર્તા)એ ઈક્વિપ સોશિયલ ઈમ્પેક્ટ ટેકનોલોજીસ લિ.ના રૂ.1ની મૂળ કિંમતના 1,45,33,580 (પેઈડ અપ કેપિટલના 14.09 ટકા) સુધીના શેર્સ વેચવા માટેની ઓફર કરી છે. આ ઓફર નોન રિટેલ રોકાણકારો માટે 2 ડિસેમ્બર, 2024એ અને રિટેલ રોકાણકારો માટે 3 ડિસેમ્બર, 2024એ ખૂલશે. આ ઓફર માટેની ફ્લોર પ્રાઈસ સેરદીઠ રૂ.27 નક્કી કરવામાં આવી છે.
નોટિસ ક્રમાંક - 20241129-19 |