+¾à´ÉÉ±É |
|
વેલોક્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની 5 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કંપનીની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) 30 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજવા અને તેના માટે 24 સપ્ટેમ્બર, 2024થી 30 સપ્ટેમ્બર, 2024 (બંને દિવસ સહિત) કંપનીની બુક બંધ રાખવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
|