22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
ભારતી એરટેલ લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 532454 lÉÉùÒLÉ: 15/06/2024 10:17:26 AM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É ભારતી એરટેલ - અખબારી યાદી

+¾à´ÉɱÉ
ભારતી એરટેલ લિ.એ અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે કંપનીએ ટેલિકોમ વિભાગ (ભારત સરકારના ઉપક્રમ)ને રૂ.7,904 કરોડની ચુકવણી કરી છે. આ સાથે કંપનીએ વર્ષ 2012 અને 2015ની હરાજીમાં હસ્તગત કરેલ સ્પેક્ટ્રમને લગતી તમામ વિલંબિત જવાબદારીઓનું સંપૂર્ણ ચુકવણી કરી છે, જે અનુક્રમે 9.75 ટકા અને 10 ટકાની સૌથી વધુ વ્યાજ કિંમતે હતી.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.