+¾à´ÉÉ±É |
|
દિગ્જામ લિ.ના પ્રમોટર ફિનક્વેસ્ટ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ પ્રા. લિ.એ દિગ્જામ લિ.ના રૂ.10ની મૂળ કિંમતના 30 લાખ સુધીના ઈક્વિટી શેર્સ (કુલ પેઈડ અપ કેપિટલના 15 ટકા) વેચવાની ઓફર કરી છે. ઓફરની ફ્લોર પ્રાઈસ શેરદીઠ રૂ.70 નક્કી કરવામાં આવી છે. આ ઓફર નોન રિટેલ ઈન્વેસ્ટરો માટે 29 નવેમ્બર, 2024એ અને રિટેલ રોકાણકારો માટે 2 ડિસેમ્બર, 2024એ ખૂલશે.
નોટિક ક્રમાંક 20241128-30 |